Kiran Chauhan

Cogito, ergo sum // I think, therefore I am.

કૃષ્ણ, ધર્મ, અને પ્રતિજ્ઞાભંગ

કૃષ્ણને ધર્મ સામેનું જોખમ પજવે છે એટલું પ્રતિજ્ઞા સામેનું કે નિયમ સામેનું જોખમ નથી પજવતું. કૃષ્ણને કોઈ પ્રતિજ્ઞા તૂટે કે નિયમ તૂટે તે સામે એટલો વાંધો નથી, જેટલો ધર્મ તૂટે તેની સામે છે. પ્રતિજ્ઞાભંગ ગૌણ છે અને નિયમભંગ પણ ગૌણ છે, પરંતુ ધર્મની ગ્લાનિ ગૌણ નથી. કૃષ્ણ આવા વ્યાપક ધર્મના સંરક્ષક (ધર્મગોપ્તા) હતા.

મહાભારત - માનવસ્વભાવનું મહાકાવ્ય પુસ્તકમાંથી, લેખક ગુણવંત શાહ