ખીલો ખોદતા ખાણ જો મળે ઝવેરાતની, તો નિરાંતે તારી ભક્તિ કરું શામળા | ભલું થયું ભાંગી જંજાળ, નવી નક્કોર દેશે શ્રીગોપાળ | જે તુજથી ના થઈ શકે એ જ કરાવ પ્રભુ પાસે, પાણિયારું પ્રભુ ભરશે નહિ ભરશે નદી તળાવ
Kiran Chauhan
Cogito, ergo sum // I think, therefore I am.
મહેંદી તે વાવી માળવે ને એનો રંગ ગયો ગુજરાત રે
May 20, 2026
પાટણના કર્ણદેવ સોલંકીના ભાઈ સાથે માળવાના પરમાર વંશની કુંવરીના વિવાહ થયા અને કહેવત પડી:
મહેંદી માળવે, સુગંધ ગુજરાતે
. એ કહેવત પરથી કવિ ઈન્દુલાલ ગાંધીએ દિયર-ભોજાઈના સ્નેહનું આલેખન કરતું અદભૂત ગીત લખ્યુ.
મહેંદી તે વાવી માળવે ને એનો રંગ ગયો ગુજરાત રે...
Newer Post
Home
Older Post
સાહિત્યિક કાર્યક્રમો
તા. ૦૨-૧૮ ઓક્ટોબર ૨૦૨૬ - ગાંધી પુસ્તક મહોત્સવ, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
તા. ૨૧-૨૫ ઓક્ટોબર ૨૦૨૬ - સંસ્કૃત વાગ્માધુરી 2026, રા. વિ. પાઠક સભાગૃહ, ગુજરાતી સાહિત્ય પરિસદ, આશ્રમ રોડ, અમદાવાદ.
તા. ૨૪–૨૫ ઓક્ટોબર ૨૦૨૬ - અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલ
વધુ માહિતી માટે...
વર્ગીકૃત
TIL
News
Emacs
GTK
C
અનુવાદ
શબ્દ
દર્શક
ઝવેરચંદ-મેઘાણી
કડીઓ
GNU
Debian
સૂચિત લેખો
Let's Build the Terminal
Let's Build Image Viewer
Let's Build Video Player
इच्छा
ચોપડીઓ
GTK4 and C
(WIP)
Sails
(WIP)
જોયેલ