ખીલો ખોદતા ખાણ જો મળે ઝવેરાતની, તો નિરાંતે તારી ભક્તિ કરું શામળા | ભલું થયું ભાંગી જંજાળ, નવી નક્કોર દેશે શ્રીગોપાળ | જે તુજથી ના થઈ શકે એ જ કરાવ પ્રભુ પાસે, પાણિયારું પ્રભુ ભરશે નહિ ભરશે નદી તળાવ

Kiran Chauhan

Cogito, ergo sum // I think, therefore I am.

કુંડલિની જાગ્રત પછીનો અનુભવ

— ,

"મારા કાનમાં સતત નાદ ચાલે છે એટલે વિષય બહારની વાત હોય તો મારે પ્રયાસ સાથે સાંભળવું પડે છે. વિષયને અનુલક્ષીને વાત થતી હોય તો તમે ધીમે બોલો તોપણ હું સાંભળી શકું છું. આ નાદથી દૂરદર્શનની સિદ્ધિ ત્રણ માસમાં પ્રાપ્ત થાય છે, પણ એ સિદ્ધિ નકામી છે કારણ કે પછી કોઈનું દુઃખ તત્કાળ નજરમાં આવે છે ત્યારે તેને દૂર કરવાનો ઉપાય કરવામાં અહીં ભીડ ખૂબ થાય. સિદ્ધિ એવી આવે છે કે જ્યાં નજર પડે ત્યાં જ્ઞાન થાય."

અનુષંગિક નોંધ: અમદાવાદમાં સદાશિવ આશ્રમ આવેલો છે, એકવાર ચોક્કસ થી મુલાકાત લેવી. સુંદર અને શાંત જગ્યા છે, મનને શાંતિ આપતી જગ્યા. - શ્રી સદાશિવ આશ્રમ, મોટેરા, અમદાવાદ.

~ સ્વામીશ્રી સદાશિવ


સાહિત્યિક કાર્યક્રમો

  • તા. ૦૨-૧૮ ઓક્ટોબર ૨૦૨૬ - ગાંધી પુસ્તક મહોત્સવ, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
  • તા. ૨૧-૨૫ ઓક્ટોબર ૨૦૨૬ - સંસ્કૃત વાગ્માધુરી 2026, રા. વિ. પાઠક સભાગૃહ, ગુજરાતી સાહિત્ય પરિસદ, આશ્રમ રોડ, અમદાવાદ.
  • તા. ૨૪–૨૫ ઓક્ટોબર ૨૦૨૬ - અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલ
  • વધુ માહિતી માટે...

વર્ગીકૃત

કડીઓ

સૂચિત લેખો

ચોપડીઓ

જોયેલ