ખીલો ખોદતા ખાણ જો મળે ઝવેરાતની, તો નિરાંતે તારી ભક્તિ કરું શામળા | ભલું થયું ભાંગી જંજાળ, નવી નક્કોર દેશે શ્રીગોપાળ | જે તુજથી ના થઈ શકે એ જ કરાવ પ્રભુ પાસે, પાણિયારું પ્રભુ ભરશે નહિ ભરશે નદી તળાવ

Kiran Chauhan

Cogito, ergo sum // I think, therefore I am.

ફટ્

—
તંત્રમાં ખૂબ જ પ્રખ્યાત ફટ્ નામનો રહસ્યમય ધ્વનિ, વાજસનેયીમાં જોવા મળે છે! સંહિત અપસ્તંબ શ્રૌતસૂત્રમાં, ફટ્નો ઉપયોગ અભિસારમાં કેટલીક દાંડીઓ ચઢાવવા માટે થાય છે. ~ Encyclopedia of Tantra Vol. 1 - Sadhu Santdev.

મંત્રતંત્રમાં વપરાતો શબ્દ; કર્મકાંડમાં વપરાતો શબ્દ; યજ્ઞમાં દિગ્બંધ માટે એટલે દિશાઓ તરફથી થતાં વિઘ્નો અટકાવવા માટે વપરાતા મંત્રના અંતનો અવ્યય. ~ ભગવદ્ગોમંદલ માંથી.

સાહિત્યિક કાર્યક્રમો

  • તા. ૦૨-૧૮ ઓક્ટોબર ૨૦૨૬ - ગાંધી પુસ્તક મહોત્સવ, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
  • તા. ૨૧-૨૫ ઓક્ટોબર ૨૦૨૬ - સંસ્કૃત વાગ્માધુરી 2026, રા. વિ. પાઠક સભાગૃહ, ગુજરાતી સાહિત્ય પરિસદ, આશ્રમ રોડ, અમદાવાદ.
  • તા. ૨૪–૨૫ ઓક્ટોબર ૨૦૨૬ - અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલ
  • વધુ માહિતી માટે...

વર્ગીકૃત

કડીઓ

સૂચિત લેખો

ચોપડીઓ

જોયેલ