Kiran Chauhan

Cogito, ergo sum // I think, therefore I am.

Events

તા. ૦૨-૧૮ ઓક્ટોબર ૨૦૨૬
૦૨ ઓક્ટોબર ૨૦૨૬ (ગાંધી જ્યંતી) થી ૧૮ ઓક્ટોબર ૨૦૨૬ (વિદ્યાપીઠ સ્થાપના દિવસ) સુધી ગાંધી પુસ્તક મહોત્સવ જેમાં ગુજરાત વિદ્યાપીઠના પ્રકાશન પર ૫૦% વળતર. સરનામું: સ્વાગત કક્ષ, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ.

---

તા. ૨૧-૨૫ ઓક્ટોબર ૨૦૨૬
સંસ્કૃત વાગ્માધુરી ૨૦૨૬, રા. વિ. પાઠક સભાગૃહ, ગુજરાતી સાહિત્ય પરિસદ, આશ્રમ રોડ, અમદાવાદ. સમય: સાંજે ૫:૩૦ કલાકે.
૨૧ ઓક્ટોબર ૨૦૨૬
સંસ્કૃતસર્જક હર્ષવર્ધન વિશે - વક્તા: વિજય પંડ્યા
સંસ્કૃતગ્રંથ નાગાનંદ વિશે - વક્તા: વસંત પરીખ

૨૨ ઓક્ટોબર ૨૦૨૬
સંસ્કૃતસર્જક ભોજ વિશે - વક્તા: હર્ષદેવ માધવ
સંસ્કૃતગ્રંથ સરસ્વતીકંઠાભરણ વિશે - વક્તા: ભાગ્યેશ જ્હા

૨૩ ઓક્ટોબર ૨૦૨૬
સંસ્કૃતસર્જક વાત્સ્યાન વિશે - વક્તા: રવિન્દ્ર ખાંડવાલા
સંસ્કૃતગ્રંથ કામસૂત્ર વિષે - વક્તા: નિસર્ગ આહીર

૨૪ ઓક્ટોબર ૨૦૨૬
સંસ્કૃતસર્જક આર્યભટ્ટ વિશે - વક્તા: નિરંજન પટેલ
સંસ્કૃતગ્રંથ આર્યભટ્ટીય વિશે - વક્તા: શુચિતા મહેતા

૨૫ ઓક્ટોબર ૨૦૨૬
સંસ્કૃતસર્જક અભિનવ ગુપ્ત વિશે - વક્તા: રાજવી ઓઝા
સંસ્કૃતગ્રંથ અભિનવભરતી વિષે - વક્તા: યોગીની વ્યાસ

---

તા. ૨૪–૨૫ ઓક્ટોબર ૨૦૨૬
અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલ અને અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ, સાબરમતી રિવરફ્રન્ટ, પાલડી, અમદાવાદ.


Subscribe to: Posts (Atom)

સાહિત્યિક કાર્યક્રમો

  • તા. ૦૨-૧૮ ઓક્ટોબર ૨૦૨૬ - ગાંધી પુસ્તક મહોત્સવ, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
  • તા. ૨૧-૨૫ ઓક્ટોબર ૨૦૨૬ - સંસ્કૃત વાગ્માધુરી 2026, રા. વિ. પાઠક સભાગૃહ, ગુજરાતી સાહિત્ય પરિસદ, આશ્રમ રોડ, અમદાવાદ.
  • તા. ૨૪–૨૫ ઓક્ટોબર ૨૦૨૬ - અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલ
  • વધુ માહિતી માટે...

વર્ગીકૃત

કડીઓ

સૂચિત લેખો

ચોપડીઓ

જોયેલ