Kiran Chauhan

Cogito, ergo sum // I think, therefore I am.

આજનો શબ્દ: નવેણ

નવેણના ઘણા બધા અર્થો છે, પણ એમનો એક અર્થ છે - જ્યાં નાહ્યા ધોયા વગર જઈ ન શકાય એવી જગ્યા. તો તમે પૂજા ઘરને અથવાતો મંદિરને પણ નવેણ કહી શકો. પણ, આ શબ્દ રસોડા સાથે વધુ વપરાય છે. તો તમે રસોડાને બદલે એને નવેણ પણ કહી શકો.