રાજકારણની વાતો

May 22, 2026

જેને પોતાની શક્તિ અને સમયનો ઉત્તમ ભાગ રાજકારણી વાતોમાં જ રોકવો પડે છે અથવા રોકવામાં મજા પડે છે એ પ્રજાના મને તો પાયા ખવાતા લાગે છે.

~ "સાહિત્ય ઉપર આક્રમણો" લેખ જન્મભૂમિમાં, ઝવેરચંદ મેઘાણી

No comments:

Post a Comment