જુઠ્ઠાણું
(પોંડિચેરી) આશ્રમના પુસ્તકાલયના જે ખંડમાં, સામાન્ય વાંચન માટે સમાચારપત્રો રાખવામાં આવતાં, એ ખંડનું નામ એમણે (શ્રીમાં) "False hood" (જુઠ્ઠાણું) રાખ્યું હતું.
~ શ્રી અરવિંદના સાંનિધ્યમાં બાર વર્ષ, નીરોદબરન
શ્રી માએ આજથી આશરે સો વર્ષ પહેલાં કહેલી આ વાત આજે પણ એટલી જ પ્રસ્તુત છે. સમય બદલાયો છે, પરિસ્થિતિઓ બદલાઈ છે, પણ આ વાતનું મહત્ત્વ ઓછું થયું હોય એમ લાગતું નથી.
Comments
Post a Comment