ઊના પાણીથી સ્નાન માથા સિવાયના શરીરના બીજા ભાગ પર ઊનું પાણી રેડીને નાહવાથી બળ આવે છે, પણ માથા પર ગરમ પાણી રેડવાથી વાળ અને આંખોનું બળ નાશ પામે છે.~ અષ્ટાંગ હૃદયમાંથી Comments
Comments
Post a Comment