ખીલો ખોદતા ખાણ જો મળે ઝવેરાતની, તો નિરાંતે તારી ભક્તિ કરું શામળા | ભલું થયું ભાંગી જંજાળ, નવી નક્કોર દેશે શ્રીગોપાળ | જે તુજથી ના થઈ શકે એ જ કરાવ પ્રભુ પાસે, પાણિયારું પ્રભુ ભરશે નહિ ભરશે નદી તળાવ

Kiran Chauhan

Cogito, ergo sum // I think, therefore I am.

કરસનદાસ મૂળજીનું પ્રવાસ પુસ્તક

 

ઈંગલેન્ડમાં પ્રવાસ પુસ્તકનું પૂઠું

આમ જોવા જઈએ તો "લેખક" આવે પણ અહીં "કરનાર" લખ્યું છે. પણ, એ વધુ બંધ બેસે છે કે, પ્રવાસ કરનાર કરસનદાસ મુલજી.

એક મિત્ર એ કીધું એ પણ ખરું કે પહેલાના લોકો પ્રેક્ટિકલ હતા.


સાહિત્યિક કાર્યક્રમો

  • તા. ૨૧-૨૫ ઓક્ટોબર ૨૦૨૬ - સંસ્કૃત વાગ્માધુરી ૨૦૨૬, રા. વિ. પાઠક સભાગૃહ, ગુજરાતી સાહિત્ય પરિસદ, આશ્રમ રોડ, અમદાવાદ.
  • તા. ૨૪–૨૫ ઓક્ટોબર ૨૦૨૬ - અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલ
  • વધુ માહિતી માટે...

વર્ગીકૃત

કડીઓ

સૂચિત લેખો

ચોપડીઓ

જોયેલ